Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$393\,K$ પર $2-3\,atm$ દબાણ હેઠળ એક પોલિસેક્કેરાઈડ ' $X$ ' ને મંદ $H _{2} SO _{4}$ સાથે ઉકાળતાં નીપજ $Y$ મળે છે.જયારે $Y$ ની પ્રક્રિયા બ્રોમિન જળ સાથે કરતાં ગ્લુકોનિક એસિડ આપે છે.$X$એ ફક્ત $\beta-$ગ્લાયકોસાઈડિક લિંકેજ ધરાવે છે.સંયોજન $X$ શોધો.