ફોટોસેલ $d\;m$ દૂર રાખેલા નાના તેજસ્વી સ્ત્રોત દ્વારા પ્રકાશિત થાય છે. જ્યારે સમાન પ્રકાશ સ્ત્રોતને $\frac{d}{2}\;m$ના અંતરે મૂકવામાં આવે છે, ત્યારે ફોટોકેથોડ દ્વારા ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા
વિધાન $I:$ સુક્ષ્મ તરંગ, પારરકત તરંગ અને પારજાંબલી તરંગોમાંથી પારજાંબલી તરંગો ધાત્વીય સપાટી પરથી સૌથી વધુ અસરકારક રીતે ઈલેકટ્રોનનું ઉત્સર્જન કરે છે.
વિધાન $II:$ સીમા આવૃત્તિની ઉપર, પ્રકાશીય ઇલેકટ્રોનની મહત્તમ ગતિઊર્જાએ આપાત થતા પ્રકાશની આવૃત્તિના વ્યસ્ત પ્રમાણમાં છે.
ઉપરોક્ત વિધાનોની સત્યાર્થતાને આધારે, નીચેના યોગ્ય વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો.