Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$[CoCl_2(NH_3)_4]^+ Cl^- \to [CoCl_3(NH_3)_3]+ NH_3$ .જો આ પ્રક્રિયામાં નીપજના બે સમઘટકો પ્રાપ્ત થાય છે, જે પ્રારંભિક (પ્રક્રિયક) સંકીર્ણ માટે સાચું છે
એમોનિયા કોપર આયન સાથે આલ્કલાઇન માધ્યમમાં સંકીર્ણ ${[Cu{(N{H_3})_4}]^{2 + }}$ બનાવે છે, પરંતુ એસિડિક માધ્યમમાં બનાવતુ નથી. તેનું કારણ .............. છે.