$(i)\, [Co(NH_3)_5(NO_2 )]Cl_2$ અને $[Co(NH_3)_5(ONO) ]Cl_2$ .... (લીંકેજ)
$(ii)\, [Cu (NH_3)_4 ] [PtCl_4]$ અને $[Pt(NH_3)_4] [CuCl_4]$ .... (સવર્ગ)
$(iii)\, [PtCl_2 (NH_3)_4] Br_2$ અને $[PtBr_2(NH_3)_4]Cl_2$ .... (આયનીકરણ)
નીચે આપેલા કોડ્સનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો.
$(A)\,Cu ( II )$ સંકિર્ણો હંમેશા અનુચુંબકીય હોય છે.
$(B)\,Cu ( I )$ સંકિર્ણો મોટે ભાગે રંગવિહિન હોય છે.
$(C)\,Cu ( I )$ નું સરળતાથી ઓક્સિડેશન થાય છે.
$(D)$ ફેહલિંગ ના દ્રાણણમાં રહેલા સક્રિય પ્રક્રિયકમાં $Cu ( I )$ હોય છે.
