Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ચુંબકીય સોયની લંબાઈની સાપેક્ષે તેની જાડાઈ અને પહોળાઈ અવગણી શકાય છે. જે સમક્ષિતિજ સમતલ સાથે $T$ સમયગાળા સાથે દોલનો કરે છે. આ સોયને લંબાઈને લંબરૂપે $n$ જેટલાં સરખાં ભાગોમાં તોડીએ તો દરેક ભાગનાં દોલનોનો સમયગાળો
ફેરોમેગ્નેટીક પદાર્થ માટે $\mathrm{B}$ વિરુદ્ધ $H$ નો આલેખ આપેલ છે.તો આ પદાર્થ માટે તેની રીટેન્ટીવિટી, કોઅર્સિવિટી અને સંતૃપ્ત ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય?
$10^{-2} \hat i \,A-m^2$ જેટલી કુલ ચુંબકીય ચાકમાત્રા ધરાવતા એક ચુંબકને સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્ર $B\,\hat i\,\left( {\cos \,\omega t} \right)$ જ્યાં $B=1$ ટેસ્લા અને $\omega=0.125\, rad/s$, માં મૂકવામાં આવે છે. $t=1$ સેકન્ડે ચુંબકીય ચાકમાત્રાની દિશા ઉલટાવવા માટે કેટલું કાર્ય કરવું પડે?