Gujarat BoardEnglish MediumSTD 8ગુજરાતીત્યાગવીર દધીચિ2 Marks
Question
દધીચિ ઋષિ પોતાના મૃત્યુને 'મહાપર્વ' કેમ ગણાવે છે?
✓
Answer
પૃથ્વીના અસંખ્ય જીવોને બચાવવામાં પોતાનાં અસ્થિ કામ લાગશે. – એ જાણીને દધીચિ ઋષિ પોતાની જાતને સદ્ભાગી સમજે છે. આ કાર્ય માટે ભગવાન વિષ્ણુએ તેમની પસંદગી કરી એ વાતને પોતાનું અહોભાગ્ય માને છે. આમ, પોતાના પ્રાણત્યાગ બાદ તેમનાં અસ્થિ વડે લોકકલ્યાણનું કાર્ય થવાનું હોવાથી પોતાના મૃત્યુને 'મહાપર્વ' ગણાવે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.