Gujarat BoardEnglish MediumSTD 8ગુજરાતીત્યાગવીર દધીચિ2 Marks
Question
તમે દાનવીર બની શકો? કેમ?
✓
Answer
હા, હું પણ દાનવીર બની શકું. મારી પાસે હોય તેવી વસ્તુની અન્ય કોઈને સખત આવશ્યકતા હોય, તો હું એ વસ્તુ તેને આપીને દાનવીર બની શકું. એવું મારી પાસે કંઈ ન હોય તો હું શ્રમ અને સમયનું દાન પણ કરી શકું.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.