\(\therefore18\,g\) પાણીના બાષ્પીભવન માટે જરૂરી ઉષ્મા \(=40.79\,KJ\)
\(\therefore 30\,g\) પાણીના બાષ્પીભવન માટે જરૂરી ઉષ્મા \(=(?)\)
\(=\frac{30 \times 40.8 }{18}=68\, kJ\)
$CO_{2(g)}$ અને $H_2O$ ના $\Delta H_f$ અનુક્રમે $-395$ અને $ -286$ $kJ \,mol^{-1}$ છે........$KJ$