ડેવિસન અને ગર્મરના પ્રયોગમાં, ઇલેકટ્રોન ગનમાંથી નીકળતા ઇલેકટ્રોનનો વેગ કેવી રીતે વધારી શકાય?
  • A
    એનોડ અને ફિલામેન્ટ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત વધારીને 
  • B
    એનોડ અને ફિલામેન્ટ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત ઘટાડીને
  • C
    ફિલામેન્ટનો પ્રવાહ વધારીને 
  • D
    ફિલામેન્ટનો પ્રવાહ ઘટાડીને
AIPMT 2011, Easy
Download our app for free and get startedPlay store
a
In the Davisson and Germer experiment, the velocity of the electron emitted from the electron gun can be increased by increasing the potential difference between the anode and filament.

\(v=\sqrt{\frac{2 V e}{m}}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સોડિયમની સપાટીને $3000\ Å$ તરંગ લંબાઈના પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. સોડિયમનું કાર્ય વિધેય $2.6\ eV$ છે. તો ઉત્સર્જાતા ઈલેક્ટ્રોનની મહત્તમ $K.E.$ ........ $eV$ છે.
    View Solution
  • 2
    વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતાં કણની કક્ષાની પરિમિતિ તે કણની દ’બ્રોગલી તરંગલંબાઈના મૂલ્ય જેટલી છે. એક વિજભારિત ચુંબકીયક્ષેત્રને લંબ ગતિ કરતાં કણની $n$ મી કક્ષાની ત્રિજ્યા કોના સમપ્રમાણમાં હશે?
    View Solution
  • 3
    નીચેનામાંથી કઈ અસર $em$ વિકિરણના કવોન્ટમ સ્વભાવને ટેકો આપે છે? $(1)$ ફોટો ઇલેકટ્રીક અસર $(2)$ કોમ્પ્ટન અસર $(3)$ ડોપ્લર અસર $(4)$ ક્ષેત્ર અસર
    View Solution
  • 4
    ડ્યુટ્રોન માટે દ બ્રોગ્લી તરંગ લંબાઈ .......વડે આપી શકાય.
    View Solution
  • 5
    ડેવીસન અને ગર્મરના પ્રયોગમાં પ્રકિર્ણન પામતાં ઈલેક્ટ્રોનની તીવ્રતા $(I)$ અને વિવર્તન કોણ વચ્ચેનો સાચો વક્ર કયો છે?
    View Solution
  • 6
    પ્રોટોન અને $\alpha$-કણ ની તરંગલંબાઈ અનુક્મે $\lambda$ અને $2 \lambda$ છે. પ્રોટોન અને $\alpha$-કણના વેગોનો ગુણોત્તર થશે.
    View Solution
  • 7
    જો મુક્ત ઈલેક્ટ્રોનનો વેગ બમણો કરવામાં આવે તો તેની દ-બ્રૉગ્લી તરંગલંબાઈમાં થતો ફેરફાર ...... હશે.
    View Solution
  • 8
    અલગ અલગ પ્રયોગમાં એક જ ધાતુ પર $4 \times 10^{15}\, Hz$ અને $6 \times 10^{15} \,Hz$ આવૃત્તિનું વિદ્યુત ચુંબકીય વિકિરણ પડે તો મુક્ત થતા ઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઉર્જાનો ગુણોત્તર $1: 3$ છે. ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ ............... $\times 10^{15} Hz$ છે?
    View Solution
  • 9
    $10 kW $ નો પાવર ધરાવતું ટ્રાન્સમીટર $300 metres$ ની તરંગલંબાઇનું ઉત્સર્જન કરે છે.તો $1 sec$ માં કેટલા ફોટોનનું ઉત્સર્જન થાય?
    View Solution
  • 10
    એક ફોટો સેલને $1\ m$ દૂર મૂકેલા નાના પ્રકાશના ઉદ્દભય વડે પ્રકાશિત કરવામાં આવે છે. જ્યારે પ્રકાશનું નાનું ઉદ્દગમ $1/2\ m$ મૂકેલી હોય, તો ફોટો કેથોડ વડે ઉત્સર્જતા ઈલેક્ટ્રોનની સંખ્યા .......છે.
    View Solution