Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 5કેકારવધોયો અને ખાધો2 Marks
Question
ધાબડધીંગીથી ડરી ગયેલો પહેલવાન શું કરતો $?$
✓
Answer
ધાબડીંગીથી ડરી ગયેલો પહેલવાન બચ્ચાં બખોલમાંથી નીકળીને તેની પાસે જવા લાગે કે તરત જ ગભરાઈને ભાગવા માંડતો. વારંવાર બીકભરી નજર ધાબડીંગી તરફ નાખતો રહેતો અને પંજા વડે માથું ઢાંકી દેતો.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.