Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 5કેકારવસવારે સળવળ2 Marks
Question
સોમુ સાંગીના પાકીટમાં શું હતું ?
✓
Answer
સોમુ સાંગીના પાકીટમાં એક બાજુએ દસ અને વીસન : નોટો વ્યવસ્થિત ગોઠવેલી હતી. તે બધી નોટ પર ત્રણ સિંહની નિશાની એક જ બાજુએ હતી. જ્યારે પાંચસોની નોટો અસ્તવ્યસ્ત હતી. તેમાંની કેટલીક નોટો પર ગાંધીજીના ચહેરાની છાપ સી હતી, તો કેટલીક પર ઊંધી. બધું મળીને તેના પાકીટમાં ચાર હજાર સિત્તેર રૂપિયા હતા.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.