Question
રીંછ વિશે નવું શું જાણવા મળ્યું $?$

Answer

રીંછ વિશે નવું એ જાણવા મળ્યું કે નર રીંછને પોતાનાં નવજાત બચ્ચાં ઉપર સખત નફરત હોય છે. વસંતમાં માદા રીંછને વનમાં કોઈ એવી જગ્યાએ છુપાઈ જવું પડે છે કે જ્યાં કુટુંબના વડાનો ભેટો થાય જ નહિ. બચ્ચાંને લઈને શિયાળો ગાળવા તે શરદઋતુમાં નોખું રહેઠાણ ગોતી લે છે. એક વાત જાણવા જેવી છે કે રીંછોમાં નર અને માદા દર બે વરસે જોડી બનાવીને બચ્ચાં પેદા કરે છે. નર રીંછનું કદ માદા રીંછ કરતાં લગભગ બમણું હોય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free