Question
ફિયોના દાદાને જ કેમ રામકહાણી સંભળાવતી હશે ?

Answer

ફિયોના દાદાને જ રામકહાણી સંભળાવતી હશે, કેમ કે ફિયોનાને દાદા સાથે સૌથી વધુ દોસ્તી હશે. દાદા તેની રામકહાણી રોકટોક વગર શાંતિથી સાંભળતા હશે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free