ધારો કે અવકાશમાં વિદ્યુતક્ષેત્ર $\vec E = 30{x^2}\hat i$ છે.તો સ્થિતિમાનનો તફાવત $V_A-V_O$ _____ થશે.જયાં $V_O$ એ ઉદ્‍ગમબિંદુ આગળનો સ્થિતિમાન અને $V_A$ એ $x= 2$ $m$ આગળનો સ્થિતિમાન........$V$ છે.
  • A$-120$
  • B$-80$
  • C$80$
  • D$120$ 
JEE MAIN 2014, Medium
Download our app for free and get startedPlay store
b
Potential difference between any two points in an electric field is given by,

\({\mathrm{d} \mathrm{V}=-\vec{E} \cdot \overrightarrow{d x}}\)

\({\int_{V_{O}}^{V_{A}} d V=-\int_{0}^{2} 30 x^{2} d x}\)

\({V_{A}-V_{O}=-\left[10 x^{3}\right]_{0}^{2}=-80\, \mathrm{J} / \mathrm{C}}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અંનત સંખ્યાઓના કેપેસિટરોનું કેપેસિટન્સ અનુક્રમે $C, 4\ C, 16\ C$ …..$\infty$ તેઓને શ્રેણીમાં જોડેલા હોય ત્યારે તેઓનો પરિણામી કેપસિટન્સ કેટલા ........$C$ હશે ?
    View Solution
  • 2
    $C$ કેપેસીટન્સ ધરાવતી આઇસોલેટેડ પ્લેટની ચાર સપાટી પરના વિદ્યુત ભારો $Q_1$, $Q_2$, $Q_3$, $Q_4$ આકૃતીમાં દર્શાવ્યા મુજબના છે. તો પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત....
    View Solution
  • 3
    ડાયપોલના કેન્દ્રથી $r$ અંતરે વિદ્યુતસ્થિતિમાન કોના સપ્રમાણમાં હોય?
    View Solution
  • 4
    ત્રણ કેપેસીટર $C_1$, $C_2$ અને $C_3$ ને સમાંતર જોડતા તેમનું પરીણામી કેપેસીટન્સ $12$ એકમ તથા $C_1$.$C_2$.$C_3$ = $48$ એકમ છે. જ્યારે $C_1$ અને $C_2$ ને સમાંતર જોડતા તેમનું પરીણામી $6$ એકમ છે તો કેપેસીટરોનું કેપેસીટન્સ....
    View Solution
  • 5
    જો $V$ વોલ્ટના ઉદગમ સાથે $n$ કેપેસિટરો સમાંતરમાં જોડેલા હોય, તો સંગ્રહિત ઊર્જા બરાબર ........
    View Solution
  • 6
    $\vec p$ મોમેન્ટ ધરાવતી એક વિદ્યુત ડાઇપોલને વિદ્યુતક્ષેત્ર $\vec E$ ની દિશામાં મૂકેલો છે.આ ડાઇપોલને $90 ^o $ ના કોણે ભ્રમણ કરાવવા માટે કેટલું કાર્ય કરવું પડે?
    View Solution
  • 7
    નીચેના પરિપથમાં દર્શાવેલા સંઘારકના તંત્રની સમતુલ્ય સંઘારકતા $...........\mu F$ છે.
    View Solution
  • 8
    જો $V$ એ આપેલ બિંદુ આગળ વિદ્યુત સ્થીતીમાન હોય તો તે બિંદુ આગળ $x$ દિશામાં વિદ્યુત ક્ષેત્ર $E_x$ ….
    View Solution
  • 9
    $C$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને $V$ વોલ્ટની બેટરી સાથે સમાંતરમાં જોડવામાં આવેલ છે હવે વિદ્યુતભાર સમાન રાખીને કેપેસીટરની બે પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે છે તથા ફરીથી તેને $V$ વોલ્ટ સુધી વિદ્યુતભારીત કરવામાં આવે તો બેટરી દ્વારા અપાતી ઉર્જા...?
    View Solution
  • 10
    $RC$ સર્કીટ માટે નીચેનામાંથી ક્યો ઉપયોગ શક્ય છે ?
    View Solution