MCQ
ધારો કે $\vec a = \hat i\,\, + \,\,\hat j\,\, + \,\hat k,\,\,\,\vec b \,\, = \,\,\hat i\,\, - \,\,\hat j\,\, + \,\hat k,\,$ અને $\vec c \, = \,\hat i\,\, + \,\,\hat j\,\, - \,\hat k$ ત્રણ સદિશો છે. $\vec a $ અને $\vec b $ ના સમતલમાં $\vec v $ સદીશ કે જેનો $\vec c $ પરનો પ્રક્ષેપ $\frac{1}{{\sqrt 3 }}$ હોય, તે સદીશ $\vec v = \,\,...... $
- A$\hat i\,\, - \,\,3\hat j\,\, + \,3\hat k$
- B$ - 3\hat i\,\, - \,3\hat j\,\, - \,\hat k$
- C$3\hat i\,\, - \,\hat j\,\, + 3\hat k$
- D$\hat i\,\, + \,3\hat j\,\, - \,3\hat k$