સૌથી વધુ પારમાંણવીકરણ એન્થાલ્પી વાળા પ્રથમ આડીહરોળ ના સંક્રાંતિ તત્વ ની ઊંચા તાપમાને ઓકિસજન સાથે પ્રક્રિયા કરતા $\mathrm{M}_2 \mathrm{O}_{\mathrm{n}}$ (જ્યાં $\mathrm{n}=3,4,5$ ) સુત્રવાળા ઓકસાઇડો બનાવે છે ઉપર ના ઓકસાઇડો માંથી ઉભયગુણી ઓકસાઇડ ની સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય .............. $BM$ છે.(નજીક નો પૂણા્ક)
(આપેલ પરમાણુ ક્રમાંક : $Sc : 21, Тi : 22, V : 23, Cr : 24, Mn : 25, Fe : 26, Co : 27,$ $\mathrm{Ni}: 28, \mathrm{Cu}: 29, \mathrm{Zn}: 30)$