Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1.8 \;eV$ જેટલું વર્ક-ફંકશન ધરાવતી ધાતુ પરથી થતા ફોટોઈલેકટ્રીક ઉત્સર્જન માટે સૌથી વધુ ઊર્જાવાળા ઇલેકટ્રોનની ગતિઊર્જા $0.5\;eV$ છે. તેને અનુરૂપ સ્ટોપિંગ પોટેન્શિયલ .....$V$ હશે?
ટંગસ્ટન અને સોડિયમનું કાર્ય વિધેય અનુક્રમે $5.06\ eV$ અને $2.53\ eV$ છે. જો સોડિયમ માટે થ્રેસોલ્ડ તરંગ લંબાઈ $5896$ $\mathop {\rm{A}}\limits^o $ હોય તો ટંગસ્ટન માટે થ્રેસોલ્ડ તરંગલંબાઈ .......... $\mathop {\rm{A}}\limits^o $ હશે.
કોઇ પ્રકાશ સંવેદી સપાટીને વારાફરતી $λ$ તથા $\frac{\lambda }{2}$ તરંગલંબાઇ ધરાવતા એકરંગી પ્રકાશથી પ્રકાશિત કરવામાં આવે છે. જો ઉત્સર્જિત ફાટોઇલેકટ્રોનની મહત્તમ ગતિઊર્જાનું મૂલ્ય,બીજા કિસ્સામાં પહેલા કિસ્સા કરતાં $3$ ગણી હોય, તો આ પદાર્થની સપાટીનું વર્ક ફંકશન કેટલું હશે? ($h=$ પ્લાન્ક અચળાંક ,$c = $ પ્રકાશનો વેગ)
સીઝિયમ $(Cs)$,પોટેશિયમ $(K)$ અને સોડિયમ $(Na)$ના કાર્ય-વિધેય અનુક્રમે $2.14\,eV,2.30\,eV$ અને $2.75\,eV$ છે. જો વીજચુંબકીય વિકિરણની આપાત ઊર્જા $2.20\,eV$ હોય તો,આમાંથી કોની પ્રકાશ સંવેદિત સપાટી ફોટોઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકે?