Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$20\,kV$, થી પ્રવેગિત ઇલેકટ્રોન પૂંજનો ઉપયોગ ઇલેકટ્રોન માઈક્રોસ્કોપમાં થાય છે, જેની તરંગલંબાઈ $\lambda_0$ છે. હવે જ્યારે વોલ્ટેજને વધારીને $40\,kV$, કરવામાં આવે, તો ઈલેકટ્રોન પૂંજ સાથે સંકળાયેલ દ-બ્રોગ્લી તરંગલંબાઈ $..........$ થશે.
ઓરડાના તાપમાને $(27° C)$ અને $1$ વાતાવરણ દબાણે હીલીયમ વાયુમાં $He$ પરમાણુ સાથે સંકળાયેલી દ બ્રોગ્લી તરંગ લંબાઈ ને બે પરમાણુ વચ્ચેના મધ્યમાન અંતર સાથે સરખાવાતા .....મૂલ્ય મળે છે.
સીઝિયમ $(Cs)$,પોટેશિયમ $(K)$ અને સોડિયમ $(Na)$ના કાર્ય-વિધેય અનુક્રમે $2.14\,eV,2.30\,eV$ અને $2.75\,eV$ છે. જો વીજચુંબકીય વિકિરણની આપાત ઊર્જા $2.20\,eV$ હોય તો,આમાંથી કોની પ્રકાશ સંવેદિત સપાટી ફોટોઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકે?