ધાતુની સપાટી પર એક $6\ eV$ ઊર્જા વાળો ફોટોન આપાત થાય છે. જેનું કાર્ય વિધેય $2\ eV$ છે. ઈલેક્ટ્રોનનું ઉત્સર્જન અટકાવવા માટે લાગુ પાડેલ ન્યૂનત્તમ રિવર્સ સ્થિતિમાન ........ $V$ છે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ટંગસ્ટન અને સોડિયમ ધાતુ માટે વર્કફંકશનના મૂલ્ય અનુક્રમે $4.5\ eV$ અને $2.3\ eV$ છે. જો સોડિયમ ધાતુ માટે થ્રેશોલ્ડ તરંગલંબાઈ $5460\ Å$ હોય,તો ટંગસ્ટન ધાતુ માટે થ્રેશોલ્ડ તરંગલંબાઈ .......... $\mathring A$
ઈલેક્ટ્રોન હાઇડ્રોજનની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાંથી તેની ધરા અવસ્થામાં સંક્રાંતિ કરે છે, ત્યારે એકરંગી વિકિરણ ઉત્સર્જિત પ્રકાશસંવેદી પદાર્થને વિકિર્ણીત (irradiate) કરે છે. તેનો સ્ટોપિંગ પોટેન્શિયલ $3.57$ વોલ્ટ માપવામાં આવે છે. આ પદાર્થની થ્રેશોલ્ડ આવૃતિ .........$ \times 10^{15}\; Hz$ હશે?
વિધાન $1$ : ડેવિસન ગર્મરના પ્રયોગ ઈલેક્ટ્રોનને તરંગ સ્વભાવ પ્રસ્થાપિત કયારે .વિધાન $2$ : ઈલેક્ટ્રોન તરંગ સ્વભાવ ધરાવે તો તેઓ વ્યતિકરણ અને વિવર્તન પામી શકે છે.