બે ઉ૬ગમો,$200W$ની કાર્યત્વરાથી પ્રકાર ઉત્સજીત કરે છે. ઉ૬ગમ દ્વારા અનુક્રમે $300 \mathrm{~nm}$ અને $500 \mathrm{~nm}$ ના દૃશ્ય પ્રકાશના ઉત્સજીત ફોટોનોનો ગુણોત્તર_________હશે.
A $1: 5$
B$1: 3$
C $5: 3$
D $3: 5$
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get started
d \( \mathrm{n}_1 \times \frac{\mathrm{hc}}{\lambda_1}=200 \)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ધાતુની સીમાંત (થ્રેશોલ્ડ) આવૃત્તિ $f _0$ છે.જયારે $2 f _0$ આવૃત્તિ ધરાવતો પ્રકાશ ધાતુની તકતી ઉપર આપાત થાય છે ત્યારે ઈલેક્ટ્રોનનો મહત્તમ વેગ $v_1$ મળે છે.જયારે આપત વિકિરણની આવૃત્તિ વધારીને $5f_0$ કરવામાં આવે છે ત્યારે ઉત્સર્જાતા ઈલેક્ટ્રોનનો વેગ $v_2$ થાય છે.$v_1$ અને $v_2$નો ગુણોતર $..............$ થશે.
ઇલેક્ટ્રોન , આયોનાઈઝ હિલિયમ $\left( He ^{++}\right)$ અને પ્રોટોન પાસે સમાન ગતિ-ઉર્જા છે, તેમની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda_{ e }, \lambda_{ He ^{++}}$ અને $\lambda_{ P }$ હોય તો ......
હિલિયમ-નિયોન લેસર વડે $667 \;nm $ તરંગલંબાઇવાળો એકરંગી પ્રકાશ ઉત્પન્ન કરવામાં આવે છે. ઉત્સર્જિત પાવર $9\;mW$ છે. કોઈ ટાર્ગેટ પર આ પ્રકાશને આપાત કરવામાં આવે ત્યારે પ્રતિ સેકન્ડે આપત થતાં ફોટોનની સરેરાશ સંખ્યા કેટલી હશે?