Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જયારે આપાત વિકિરણની ઊર્જામાં $ 20 \%$ વધારો કરવામાં આવે, ત્યારે ધાતુની સપાટી પરથી ઉત્સર્જાતા ફોટોઈલેકટ્રોનની ગતિઊર્જા $0.5 \;eV $ થી વધીને $0.8\; eV $ થાય છે. ધાતુનું વર્ક ફંકશન ($eV$ માં) કેટલું હશે?
જ્યારે $hv$ ઊર્જાનો ફોટોન એલ્યુમિનિયમ ની પ્લેટ પર આપાત થાય (કાર્ય વિધેય $E_0$) ત્યારે મહત્તમ ગતિ ઊર્જા $K$ ધરાવતા ફોટો ઈલેક્ટ્રોન બહાર નીકળે છે. જ્યારે $2hv$ ઊર્જાનો ફોટોન એલ્યુમિનિયમ ની પ્લેટ પર આપાત થાય ત્યારે બહાર નીકળતાં ફોટો ઈલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા કેટલી હશે?
બે સમાન ઘાતુની પ્લેટ $A$ અને $ B$ પર ${\lambda _A}$અને${\lambda _B} ({\lambda _A} = 2{\lambda _B})$ તરંગલંબાઇ આપાત કરતાં ફોટો-ઇલેકટ્રોનની ગતિઊર્જા કેટલી થાય?