Question
ધર્મ ઉજાળવો $-..............$
વાક્ય $:..............$

Answer

અર્થ $- ($અહીં$)$ જીવનને આચરણથી સાર્થક કરવું
વાક્ય $-$ નરસિંહ મહેતાએ ભક્તિમાર્ગે જઈને પોતાનો ધર્મ ઉજાળ્યો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free