Question
ઉમેદ બર ન આવવી

Answer

અર્થ : આશા ન ફળવી
વાક્યપ્રયોગ : નાપાસ થતાં, નિખિલની એન્જિનિયર થવાની ઉમેદ બર ન આવી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free