Question
ધૂળ ચાટતું કરવું -
વાક્ય :

Answer

પૂરેપૂરું બરબાદ કરવું, હરાવીને હેઠે પાડવું
રાણા પ્રતાપે હલ્દીઘાટીના યુદ્ધમાં અકબરના સૈન્યને ધૂળ ચાટતું કરી દીધું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free