Question
જડમૂળથી ખેદાનમેદાન કરવું-
વાક્ય :

Answer

સંપૂર્ણ નાશ કરવો
બીજા વિશ્વયુદ્ધમાં જાપાનનાં હીરોશિમા અને નાગાસાકી શહેરો ઉપર પરમાણુ બૉમ્બ ફેંકીને અમેરિકાએ તેમને જડમૂળથી ખેદાનમેદાન કર્યાં હતાં.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free