Question
ધૂળધાણી થવું

Answer

છેક બરબાદ થઈ જવું
વાક્ય – પોલીસ ઈન્સ્પેક્ટરના દીકરાએ દુકાનમાં ચોરી કરી તેથી તેમની આબરૂ ધૂળધાણી થઈ ગઈ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free