Question
ઊગતા સૂરજને પૂજવો—
વાક્ય :

Answer

ચડતીવાળા પક્ષમાં રહેવું
સંપતરાયજી વિરોધ પક્ષના પ્રજાલક્ષી કાર્યો જોઈને જાણતા હતા કે પ્રજા ઊગતા સૂરજને પૂજશે, તેથી તેઓ વિરોધ પક્ષમાં જોડાઈ ગયા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free