Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$32\,Wm ^{-2}$ તીવ્રતાનો અધ્રુવીભૂત પ્રકાશ ત્રણ પોલેરોઇડના સંયોજનમાંથી એવી રીતે પસાર થાય છે કે જેથી છેલ્લા પોલેરોઈડની દગ-અક્ષ પ્રથમ પોલેરોઈડની દગ-અક્ષને લંબ થાય. જો નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા $3\,Wm ^{-2}$ હોય, તો પ્રથમ બે પોલેરોઇડની દગ-અક્ષો વચ્યેનો કોણ ....... $^{\circ}$ છે.
$6000\,\mathring A$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ સ્લિટ પર આપાત થાય. સ્લિટની પહોળાઈ $ 0.30 $ મીલીમીટર છે. સ્લિટથી $2$ મીટરના અંતરે પડદો આવેલ છે. પ્રથમ ન્યૂનત્તમ શલાકાનું સ્થાન શોધો.
યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં બે ઉદગમોને એકબીજાથી $0.90\; mm$ ના અંતરે મૂકવામાં આવે છે શલાકાઓ એક મીટરના અંતરે મેળવવામાં આવે છે. મધ્યસ્થ અધિકતમથી બીજી અપ્રકાશિત શલાકા $1\;mm$ અંતરે રચાતી હોય, તો વપરાયેલ એકરંગી પ્રકાશની તરંગલંબાઇ કેટલી હશે?
$I$ અને $4 I$ તીવ્રતા ધરાવતા બે સુસંબધ્ધ એકરંગી પ્રકાશ કિરણપુંજ ને એકબીજા ઉપર સંપાત કરવામાં આવે છે. પરિણામી કિરણપુંજ ની મહતમ અને ન્યૂનતમ શક્ય તીવ્રતાઓ વચ્ચ્યેનો તફાવત $x \mathrm{I}$ છે. $x$ નું મૂલ્ય. . . . . . .થશે.
યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં બે સ્લીટ વચ્ચેનું અંતર $0.15\; \mathrm{mm}$ છે.આ પ્રયોગમાં $589 \;\mathrm{nm}$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના ઉપયોગથી $1.5\; \mathrm{m}$ દૂર પડેલા પડદા પર શલાકા મળે છે. તો બે પ્રકાશિય શલાકા વચ્ચેનું અંતર કેટલા ......$mm$ હશે?