Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં પડદા પર કોઈ બિંદુ આગળ બે તરંગો માટે પથ તફાવત $\frac{1}{8} \times$ તરંગલંબાઈ જેટલો મળે છે.આ બિંદુ આગળ અને મધ્યસ્થ પ્રકાશિત શલાકા પાસે મળતી તીવ્રતાનો ગુણોત્તર કેટલો મળે?
$E$ ઊર્જાવાળો ઇલેક્ટ્રોન બીજા $1\, A^૦$ આંતર અણુ અંતર ધરાવતા ટાર્ગેટ પર આપાત કરવામાં આવે છે જ્યારે $\theta=60^{\circ} .$ થાય ત્યારે મહતમ તીવ્રતા થાય તો $E$ (in $eV )$ $......$
$6000\,Å$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ $1.5$ વક્રીભવનાંક ધરાવતી કાચની પાતળી પ્લેટ પર એવી રીતે આપાત થાય છે કે જેથી પ્લેટમાંનો વક્રીભવન ખૂણો $60^o$ થાય. તો પ્લેટની જાડાઈ શોધી કે જેથી પ્લેટ પરાવર્તનથી અપ્રકાશિત દેખાય.