Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે સમાન કોષો, કે જેઓને બાહ્ય $2\,\Omega$ ઓહમના અવરોધ સાથે શ્રેણીમાં કે સમાંતર સંયોજનમાં જોડતા સમાન પ્રવાહ આપે છે.દરેક કોષનો આંતરિક અવરોધ ............... $\Omega$ હશે.
$40 \,m$ ઊંંચાઈ ધરાવતા ડેમ પરથી પાણી $9 \times 10^{4} \,kg$ પ્રતિ કલાકના દરથી પડે છે. ગુરૂત્વીય સ્થિતિઊર્જાની પચાસ ટકા $(50\%)$ વિદ્યુતઊર્જા રૂપાંતર થાય છે. $100 \,W$ નાં ................સંખ્યાના બલ્બને પ્રકાશિત કરી શકાય. ( $g =10 \,ms ^{-2}$ લો.)
બે જુદા-જુદા વાહકો $0\,^oC$ તાપમાને સમાન અવરોધ ધરાવે છે. એક વાહકનો $t_1\,^oC$ તાપમાને અવરોધ બીજા વાહકના $t_2\,^oC$ તાપમાને અવરોધ જેટલો છે. તો વાહકના અવરોધકતાનો તાપમાન ગુણાંક નો ગુણોત્તર $\alpha_1$/$\alpha_2$ કેટલો હશે ?