MCQ
$\frac{{dy}}{{dx}} = \sin x + 2x$ નો ઉકેલ મેળવો.
  • $y = {x^2} - \cos x + c$
  • B
    $y = \cos x + {x^2} + c$
  • C
    $y = \cos x + 2$
  • D
    $y = \cos x + 2 + c$

Answer

Correct option: A.
$y = {x^2} - \cos x + c$
(a) $\int_{}^{} {dy} = \int_{}^{} {\sin xdx} + \int_{}^{} {2xdx} $ ==> $y = - \cos x + {x^2} + c$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\int\left[f(x) g^{\prime \prime}(x)-f^{\prime \prime}(x) g(x)\right] d x=\ldots \ldots$
બે શૂન્યેતર સદિશો $\overrightarrow x = {a_1}\hat i + {a_2}\hat j + {a_3}\hat k\ $ અને $\ \overrightarrow y = {b_1}\hat i + {b_2}\hat j + {b_3}\hat k$ સમાંતર $($સમરેખ$) $ હોય તો $..... .$
વિકલ સમીકરણ $xdy -ydx = \sqrt {x^2 - y^2} \,dx; y(1) = 0$ નો ઉકેલ મેળવો
ધારો કે  $\mathrm{A}(2,3,5)$ અને $\mathrm{C}(-3,4,-2)$ એ સમાંતરબાજુ ચતુષ્કોણ $\mathrm{ABCD}$ ના સામસામેના શિરોબિંદુુઓ છે. જો વિકર્ણ $\overrightarrow{\mathrm{BD}}=\hat{i}+2 \hat{j}+3 \hat{k}$ હોય, તો સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ________છે. 
આપેલ પૈકી કયો સંબંધ અસત્ય છે ?
$\overrightarrow{a}$ એ $\overrightarrow{b}$ અને એકમ સદિશો હોય , તો $|\overrightarrow{a}+\overrightarrow{b}|+|\overrightarrow{a}-\overrightarrow{b}|$ ની મહત્તમ કિમત $...... .$
${\cos ^{ - 1}}\left[ {\cot \left\{ {{{\sin }^{ - 1}}\sqrt {\frac{{2 - \sqrt 3 }}{4}}  + {{\cos }^{ - 1}}\frac{{\sqrt {12} }}{4} + {{\sec }^{ - 1}}\sqrt 2 } \right\}} \right]$ ની કિમંત મેળવો.
પરવલય $y^2 =4\lambda x$ અને રેખા $y = \lambda x$, $\lambda  > 0$ દ્વારા  આવૃત પ્રદેશ નું ક્ષેત્રફળ $\frac{1}{9}$ હોય તો  $\lambda $ મેળવો.
રેખા $6x - 2 = 3y + 1 = 2z - 2$ ના દિક્કોસાઈનો ......
જો $\vec a = 2 \hat i + 3 \hat j+ \hat k ,\vec b = \hat i - \hat j+ \hat k , \vec c = \hat i + \hat j+ \hat k$ અને $\vec d$ એવો મળે કે જેથી $\vec a \times \vec b = \vec d \times \vec b, \vec d. \vec c = 8$ થાય તો $ \vec d. \vec b$ ની કિમત મેળવો.