વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(a)$ વનસ્પતિ | $(1)$ $1,25,000$ |
$(b)$ સસ્તનો | $(2)$ $427$ |
$(c)$ સરિસૃપો | $(3)$ $40,000$ |
$(d)$ અપૃષ્ઠવંશી પ્રાણીઓ |
$(4)$ $378$ |
$A$. અતિશોષણ $B$. સહવિલોપન $C$. વિકૃતિ $D$. વસવાટી નુકસાન અને અવખંડન $E$. સ્થાનાંતરણ
સાચો વિકલ્પ ૫સંદ કરો.
$(I)$ જૈવ વિવિધતાનું વિતરણ પૃથ્વી પર એકસમાન નથી.
$(II)$ અક્ષાંશ ઢોળાંશને અનુસરીને જૈવવિવિધતામાં મોટો તફાવત જોવા મળતો નથી.
$(III)$ વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જતા જાતિ વિવિધતા વધે છે.
$(IV)$ શીત કટીબંધ પ્રદેશથી ઉષ્ણકટીબંધ તરફ જતાં જાતિવિવિધતા વધે છે.
કોલમ$-I$ | કોલમ$-II$ |
$(P)$ વનસ્પતિઓ | $(I)$ $40,000$ |
$(Q)$ મત્સ્ય | $(II)$ $1300$ |
$(R)$ પક્ષીઓ | $(III)$ $3000$ |
$(S)$ સસ્તનો કે ઉભયજીવીઓ | $(IV)$ $427$ |
$(T)$ સરીસૃપ | $(V)$ $378$ |