દળ $m$ ને સ્પ્રિંગના નીચલા છેડાથી બાંધેલો છે જેનો ઉપરનો છેડો જડિત છે. સ્પ્રિંગનું દળ અવગણ્ય છે. જ્યારે $m$ દળને સહેજ ખેંચવામાં આવે અને છોડવામાં આવે છે, ત્યારે તે $3$ સેકન્ડના આવર્તકાળથી દોલનો કરે છે. જ્યારે દળ $m$ માં $1\; kg$ નો વધારો થાય, તો દોલનનો આવર્તકાળ $5\; s$ થાય છે. $m$ નું મૂલ્ય $kg$ માં કેટલું હશે?
  • A$\frac{16}{9}$
  • B$\frac{9}{16}$
  • C$\frac{3}{4}$
  • D$\frac{4}{3}$
NEET 2016, Medium
Download our app for free and get startedPlay store
b
\(Time\, period\, of\, spring - block \,system,\)

\(T=2 \pi \sqrt{\frac{m}{k}}\)

For given spring, \(T \propto \sqrt{m}\)

\(\frac{T_{1}}{T_{2}} =\sqrt{\frac{m_{1}}{m_{2}}}\)

\(\text { Here, } T_{1} =3 \mathrm{s}, m_{1}=m, T_{2}=5 \mathrm{s}, m_{2}=m+1, m=?\)

\( \frac{3}{5}=\sqrt{\frac{m}{m+1}} \text { or } \frac{9}{25}=\frac{m}{m+1}\) 

\(25 m=9 m+9 \Rightarrow 16 m=9\)

\(\therefore m=\frac{9}{16} \mathrm{kg}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $A$ આડછેદ અને $L$ લંબાઈ ધરાવતી સ્પ્રિંગનો યંગ મોડ્યુલસ $E$ છે. તો તેનો આવર્તકાળ અને બળ અચળાંક અનુક્રમે કેટલા હશે?
    View Solution
  • 2
    એક કણ સુરેખ પથ પર સરળ આવર્તગતિ કરે છે. તેનો કંપવિસ્તાર $2 \,cm$ છે. જ્યારે મધ્યબિંદુ તેનું અંતર $1 \,cm$ અને વેગ અને પ્રવેગનાં મુલ્યો સરખા હોય તો તેનો આવર્તકાળ શોધો.
    View Solution
  • 3
    $10 g$ દળ ધરાવતો કણ કંપવિસ્તાર $10 cm$. અને $2 sec$ આવર્તકાળ ધરાવતી સરળ આવર્તગતિ કરે છે.તો તેની $5 cm$ પર ગતિઊર્જા કેટલી થાય?
    View Solution
  • 4
    વાહનની છત પર $L$ લંબાઇનું લોલક લટકાવેલ છે. વાહન ઘર્ષણરહિત $\alpha$ ખૂણો ઘરાવતા ઢાળ પર સરકતુ હોય તો તેનો આવર્તકાળ કેટલો થાય?
    View Solution
  • 5
    $y(cm) = \sin \frac{\pi }{2}\left( {\frac{t}{2} + \frac{1}{3}} \right).$ સરળ આવર્તગતિ કરતા પદાર્થનો મહતમ પ્રવેગ કેટલો .....  $cm/sec^2$ થાય?
    View Solution
  • 6
    સમાન સ્થાનાંતરિત કંપવિસ્તાર ધરાવતી બે સરળ આવર્ત ગતિની કોણીય આવૃતિ $100$ અને $1000\; rads^{-1}$ છે. તેમના મહત્તમ પ્રવેગનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 7
    જેના એક તરફના મહત્તમ સ્થાનાંતારથી બધાં અંતર માપવામાં આવે અને બીજી તરફથી સમય શુન્ય ગણવામાં આવે તેવી $A$ કંપવિસ્તાર અને $\omega$ જેટલી કોણીય આવૃત્તિ ધરાવતી સરળ આવર્તગતિનું સમીકરણ ક્યું થશે ?
    View Solution
  • 8
    $l$ લંબાઇ અને $k$. બળઅચળાંક ઘરાવતી સ્પ્રિંગને $m$ લગાવીને સરળ આવર્તગતિ કરાવતા તેની આવૃતિ $ f_1$.છે. સ્પ્રિંગને બે સમાન ભાગમાં ટુકડા કરી એક ટુકડાને $m$ દળ લટકાવીને સરળ આવર્ત ગતિ કરાવતા તેની આવૃતિ $f_2$...
    View Solution
  • 9
    સમતોલન સ્થાન પાસેથી સરળ આવર્ત ગતિ શરૂ કરતાં કણને આકૃતિમાં દર્શાવેલો છે. તેનો કંપવિસ્તાર $A$ અને આવર્તકાળ $T$ છે. કોઈ સમયે તેની ઝડપ મહત્તમ ઝડપથી અડધી થાય છે. તેનું સ્થાનાંતર કેટલું હશે?
    View Solution
  • 10
    $X$ અક્ષ પર થતી સરળ આવર્ત ગતિનો કંપવિસ્તાર $4\,cm$ અને આવર્તકાળ $1.2\, sec$ છે,તો $x =2\, cm$ થી $x = + 4\, cm $ જવા અને પાછા આવવા માટે કેટલો સમય .... $\sec$ લાગે?
    View Solution