\({I_A} = {I_D} = \frac{2}{5}M{R^2}\)
\(B\) અને \(C\) ગોળાઓની \(AD\) બાજુને અનુલક્ષીને આ તંત્રની જડત્વની ચાકમાત્રા,
\( \Rightarrow \,\,{I_B} = {I_C} = \frac{2}{5}M{R^2} + M{a^2}\) [સમાંતર અક્ષ પ્રમેય ઉપર થી]
\(AD\) બાજુને અનુલક્ષીને આ તંત્રની જડત્વની ચાકમાત્રા \(I_{AD} = A\) ની \(AD\) ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા +
\(B\) ની \(AD\) ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા + \(C\)ની \(AD\) ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા + \(D\) ની \(AD\) ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા
\(\therefore {I_{AD}} = \frac{2}{5}M{R^2} + \left( {\frac{2}{5}M{R^2} + M{a^2}} \right) + \left( {\frac{2}{5}M{R^2} + M{a^2}} \right)\)
\( + \frac{2}{5}M{R^2} = 4\,\left( {\frac{2}{5}M{R^2}} \right) + 2M{a^2} = 2\left[ {\frac{4}{5}M{R^2} + M{a^2}} \right]\)
$(\left.g=10 \,m / s ^{2}\right)$