$d^n$ કો-ઓર્ડીનેશન સંકીર્ણોમાં ઈલેકટ્રોન વિતરણ એ સ્ફટિક ક્ષેત્ર વિભાજનની માત્રા $\left(\Delta_{0}\right)$ અને યુગ્મીકરણ ઊર્જા $P$ ઉપર આધાર રાખે છે. નીચે આપેલ પરિસ્થિતિમાંથી કઈ ઉચ્ચ સ્પીન સંકાર્ણ બનવાના પક્ષમાં છે?
NEET 2017, Easy
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $[Fe(CN)_6 ]^{3-}$ સંકીર્ણ આયન 
    View Solution
  • 2
    સમચોરસ સમતલીય સંકીર્ણમાં ધાતુ આયનના $d-$ સંકીર્ણની ઉર્જાઓનો યોગ્ય ક્રમ કયો છે?
    View Solution
  • 3
    નીચે આપેલા કોઈ એક માટે રૂપરેખાંકનમાં  'ફક્ત સ્પિન' ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય BM $2.84\, BM$ છે. સાચો એક 

    વિક્લપ કયો છે

    View Solution
  • 4
    નીચેના પૈકી કોણ $AgNO_3$ સાથે સફેદ અવક્ષેપ આપે છે ?
    View Solution
  • 5
    આપેલા સંવર્ગ સંયોજનોને ચુંબકીય ચાકમાત્રાના આાધારે ચઢતા ક્રમમાં ગોઠવો.

    (પરમાણુ ક્રમાંક Mn $=25 ; Fe =26$ )

    $(A)$ $\left[ FeF _{6}\right]^{3-}$

    $(B)$ $\left[ Fe ( CN )_{6}\right]^{3-}$

    $(C)$ $\left[ MnCl _{6}\right]^{3-}$ (high spin)

    $(D)$ $\left[ Mn ( CN )_{6}\right]^{3-}$

    નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 6
    નીચેના પૈકી ક્યુ કાર્બનિક ધાત્વિક સંયોજન નથી ?
    View Solution
  • 7
    તટસ્થ લિગાન્ડ…….
    View Solution
  • 8
    કયું સંકીર્ણ એ ચોરસ સમતલ બંધારણ છે?
    View Solution
  • 9
    $\left[{Co}\left({NH}_{3}\right)_{6}\right] {Cl}_{2}$ અને $\left[{Co}\left({NH}_{3}\right)_{6}\right] {Cl}_{3}$માં હાજર હોય તેવા અયુગ્મિત ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા $......$ છે.
    View Solution
  • 10
    નીચેનામાંથી કયું એક ચોરસ સમતલ ભૂમિતિ ધરાવે છે ? $(CO = 27, Ni = 28, Fe = 26, Pt = 78)$
    View Solution