જો $R = -CH_2C_6H_5$ તો $(Phe)$
એ ફિનાઇલ એલેનીન અને જો $R = CH_3$ તો તે એલેનાઇન $(Ala)$.
આપેલા સંશ્લેષણ $Phe- Ala$ માટે નીચે આપેલા પ્રક્રિયકનો ક્રમ શોધો
$(1)$ $\begin{matrix}
C{{H}_{3}} \\
|\,\,\,\,\,\, \\
ZNH\,C\,HC{{O}_{2}}H \\
\end{matrix}$ $(2)$ $\begin{matrix}
C{{H}_{3}}\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\, \\
|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\, \\
{{H}_{2}}N\,C\,HC{{O}_{2}}C{{H}_{2}}{{C}_{6}}{{H}_{5}} \\
\end{matrix}$
$(3)$ $\begin{matrix}
\,\,\,\,\,\,\,\,\,\,\,\,C{{H}_{3}}{{C}_{6}}{{H}_{5}} \\
|\,\,\,\,\, \\
ZNH\,C\,HC{{O}_{2}}H \\
\end{matrix}$ $(4)$ $\begin{matrix}
C{{H}_{2}}{{C}_{6}}{{H}_{5}}\,\,\,\,\, \\
|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\, \\
{{H}_{2}}N\,CHC{{O}_{2}}C{{H}_{2}}{{C}_{6}}{{H}_{5}} \\
\end{matrix}$
સુચી $I$ | સુચી $II$ |
$A$ બાહ્ય ત્રિપરિમાણ્વિય અસર | $P$ અણુ ઉત્સેચકની સક્રિય સ્થાને જોડાય છે. |
$B$ સ્પર્ધાત્મક અવરોધક | $Q$ અણુ શરીરમાં સંદેશાવહન માટે જવાબદાર છે. |
$C$ ગ્રાહી | $R$< અણુ ઉત્સેચકની સક્યિ સ્થાનની જગ્યાને બદલે અલગ જગ્યાએ જોડાય છે. |
$D$ વિષ | $S$< અણુ ઉત્સેચક સાથે સહસંયોજક બંધથી જોડાય છે. |