$DNA$  ની ડબલ હેલ્લિકલ બંધારણનું કારણ કયું છે ?
JEE MAIN 2014, Medium
Download our app for free and get startedPlay store
d
The two polynucleotide chains of $DNA$ molecules are twisted around a common axis but run in opposite directions to form a right handed helix. The two chains are joined together by specific hydrogen bonds
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પાચનક્રિયા બાદ દૂધ....... માં ફેરવાય છે.
    View Solution
  • 2
    એમિનો એસિડમાં કાર્બોક્સિલ સમૂહ માટે આયનીકરણ અચળાંક $pK_{a_1} = 2.34$ અને એમોનિયમ આયનનો $pK_{a_2} = 9.6$ છે. તો એમિનો એસિડનું સમવિભવ બિંદુ ક્યા $pH$ પર હશે ?
    View Solution
  • 3
    ગ્લુકોઝની પ્રક્રિયા વધુ $C_6H_5-NH.NH_2 $ સાથે કરતાં કયો પદાર્થ મળે છે?
    View Solution
  • 4
    સ્ટાર્ચના સંપૂર્ણ જલીયકરણ પર, છેલ્લે શું મળે છે? 
    View Solution
  • 5
    નીચેનામાંથી  કયા ફીનાઇલ હાઇડ્રેઝીન સાથે ઓસાઝોન બને છે?
    View Solution
  • 6
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધાન $I :$ માલ્ટોઝમાં બે $\alpha-D-$ગ્લુકોઝ એકમો $C_{1}$ અને $C_{4}$ સાથે જોડાયેલ હોય છે અને તે રિડકશનકર્તા શર્કરા છે.

    વિધાન $II$ : માલ્ટોઝમાં બે મોનોસેકેરાઈડ $\alpha-D-$ગ્લુકોઝ અને $\beta-D-$ગ્લુકોઝ, $C_{1}$ અને $C_{6}$ સાથે જોડાયેલા હોય છે અને તે નોન રિડકશન શર્કરા છે.

    ઉપરોક્ત વિધાનો સંદર્ભે, નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 7
    વિટામિન ${-B_{12}}$ ........ ધરાવે છે.
    View Solution
  • 8
    ટોલેન્સ પ્રક્રિયક સાથે ગ્લુકોઝ રજત દર્પણ આપે છે. તે...... ની હાજરી સૂચવે છે.
    View Solution
  • 9
    પાણીમાં દ્રાવ્ય પ્રોટીન છે:
    View Solution
  • 10
    નીચેનામાંથી, આવશ્યક એમિનો એસિડ કયું છે ?
    View Solution