Question
ડોળ કરવો

Answer

અર્થ: દેખાવ કરવો
વાક્યપ્રયોગ : મુન્નો વાંચવાનો ડોળ કરીને મમ્મીપપ્પાને છેતરી રહ્યો હતો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free