Question
થાળે પડવું $- ..............$
વાક્ય $:..............$

Answer

અર્થ $-$ બરાબર ગોઠવાઈને ઠેકાણે$-$રાગે પડવું
વાક્ય $-$ મામાની સલાહથી બે ભાઈઓનો વર્ષો જૂનો ઝઘડો હવે માંડ થાળે પડયો છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free