Question
જીવ પરોવી દેવો $- ............$

Answer

એકચિત્ત થઈ જવું
વાક્યપ્રયોગ : સાસુએ સોપેલી ઘરની જવાબદારીમાં વહુએ જીવ પરોવી દીધો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free