દોરડા પર કેટલા લઘુત્તમ પ્રવેગથી ઉતરી શકાય જો દોરડાની તણાવ ક્ષમતા માણસના વજન કરતાં $\frac{2}{3}$ ગણી હોય?
  • A$\frac{2}{3}g$
  • B$g$
  • C$\frac{1}{3}g$
  • D
    શૂન્ય
Medium
Download our app for free and get startedPlay store
c
(c) If man slides down with some acceleration then its apparent weight decreases. For critical condition rope can bear only \(2/3\) of his weight.

If a is the minimum acceleration then,Tension in the rope \( = m(g - a)\) = Breaking strength

\(⇒\) \(m(g - a) = \frac{2}{3}mg\)

\(⇒\) \(a = g - \frac{{2g}}{3} = \frac{g}{3}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    શ્રીમાન $A, B$ અને $C$ રેલવે યાર્ડની યાંત્રિક વર્કશોપમાં ભારે પિસ્ટમને સિલિન્ડરમાં મુકવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો તેઓ દોરડા પર અનુક્રમે $F_1, F_2$ અને $F_3$ બળો લગાડતા હોય, તો તે ક્ષણ પર બળોનાં ક્યા સમૂહ વડે, તેઓ પોતાનું કામ સારી રીતે પૂરું પાડી શકશે?
    View Solution
  • 2
    એક માળી એ પકડેલા હોજ પાઇપમાથી બહાર આવતા પાણી નો દર $4\,kg\, s^{-1}$ અને વેગ $2\, ms^{-1}$ છે.જ્યારે પાણીની ઝડપ $3\, ms^{-1}$ થશે ત્યારે માળીને કેટલો આંચકો લાગશે?
    View Solution
  • 3
    $m$ દળના કણ પર બળ ${F_1},\,{F_2},\,{F_3}$ લાગે છે.તેમાંથી બળ ${F_2}$ અને ${F_3}$ લંબ છે.ત્યારે કણ સ્થિર રહે છે.જો ${F_1}$ ને દૂર કરવામાં આવે,તો કણનો પ્રવેગ કેટલો થાય?
    View Solution
  • 4
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $2 \,kg$ અને $4 \,kg$ દળનાં બે બ્લોકને સમાન પ્રવેગ સાથે $10 \,N$ બળ દ્વારા લીસી સમક્ષિતિજ સપાટી પર પ્રવેગિત કરવામાં આવે છે. તો બે બ્લોક વચ્ચેનું સ્પ્રિંગનું બળ ......... $N$ હશે? (સ્પ્રિંગ એે દળરહિત છે)
    View Solution
  • 5
    $500\,g$ નું વજન ધરાવતો પદાર્થ $x-$અક્ષ પર એવી રીતે ગતિ કરે છે કે જેનો વેગ, સ્થાનાંતર $x$ સાથે $v=10 \sqrt{x}\,m / s$ ના સંબંધથી બદલાય છે. આ પદાર્થ પર લાગતું બળ .......... $N$ છે.
    View Solution
  • 6
    $1000\, kg$ ની ટ્રોલી $50\, km/h$ ની ઝડપથી ઘર્ષણરહિત રસ્તા પર ગતિ કરે છે.તેમાં $250\, kg$ નો દળ મૂકતાં નવી ઝડપ ......... $km/hour$ થાય.
    View Solution
  • 7
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ, $W$ વજનના એક બ્લોક ત્રણ દોરીઓ વડે આધાર સાથે જોડેલ છે. દોરીમાં ઉદભવતા તણાવ માટે નીચેનામાંથી ક્યો સંબંધ સાચો છે? (અહી $T_1, T_2$ અને $T_3$ અનુક્રમે $A, B$ અને $C$ દોરીઓમાં તણાવ છે)
    View Solution
  • 8
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે દળરહિત સળિયા $AB$ અને $AC$ દ્વારા એક ફ્રેમ બનાવેલ છે. $A$ બિંદુ પર $\overrightarrow{ P }$ બળ લાગે છે જેનું મૂલ્ય $100\; N$ છે. તો બળ $\overrightarrow{ P }$ નો $AC$ ની દિશામાંનો ઘટક $x\;N$ હોય તો $x$નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?

    [$\sin \left(35^{\circ}\right)=0.573, \cos \left(35^{\circ}\right)=0.819$ $\left.\sin \left(110^{\circ}\right)=0.939, \cos \left(110^{\circ}\right)=-0.342\right]$

     

    View Solution
  • 9
    $2000 \,kg$ ની કાર પર બંદુક મૂકીને $1\, sec$ માં $10$ ગોળી છોડવામાં આવે છે.ગોળીનું દળ $10\, gm$ અને વેગ $500 \,m/s $ હોય,તો કાર પર ........ $N$ બળ લાગતું હશે.
    View Solution
  • 10
    બ્લોકને દોરડા વડે બાંધીને ઉપર તરફ કેટલા પ્રવેગથી ગતિ કરાવી શકાય? જો દોરડાની તણાવ ક્ષમતા બ્લોક વજન કરતાં $5$ ગણી હોય.
    View Solution