$\begin{gathered} \,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,COOH \hfill \\ 2KMn{O_4}\,\,\, + \,\,\,3{H_2}S{O_4}\,\,\, + \,\,5\,\,\,\, \to \,\,\,{K_2}S{O_4}\,\, + \,\,2MnS{O_4}\,\, + \,10C{O_2}\,\, + \,5{H_2} \hfill \\ \, \,\,\,\,\,\,\,\,\,\,\,COOH \hfill \\ \end{gathered} $ અનુમાપન $HCl$ ની હાજરીમાં કદી ના કરી શકાય
કારણ કે $KMnO_4$ કે જે પ્રબળ ઓક્સિડેશનકર્તા છે તે $HCl$ નું $Cl_2$ માં ઓક્સિડેશન અને પોતાનું રિડક્શન પામી $Mn^{2+}$ આપે છે.
આથી વાસ્તવિક ઓક્ઝેલિક એસિડનો જથ્થો દ્રાવણમાં નક્કી કરી શકાય નહી.
$2KMn{O_4}\,\,\, + \,\,\,\,2KOH\,\,\,\,\,\,\, \to \,\,\,\,\,2{K_2}Mn{O_4}\,\,\, + \,\,\,{H_2}O\,\,\, + \,\,\,O$ તો $KMnO_4$ નો તુલ્યભાર કેટલો થાય ?
(પ.ભાર : $K = 39, Mn = 55, O = 16$)