દરેકનું $emf$ $E$ અને આંતરિક અવરોધ $r$ ધરાવતાં પાંચ કોષોને શ્રેણીમાં જોડવામાં આવે છે. નજરયૂકના કારણે એક કોષને ખોટી રીતે જોડી દેવામાં આવે છે.તો સંયોજનનો સમતુલ્ય આંતરિક અવરોધ $........r$ છે.
  • A$3$
  • B$2$
  • C$5$
  • D$4$
Easy
Download our app for free and get startedPlay store
c
(c)

All the internal resistances will be still in series, there will be no impact of polarity on the equivalent resistance.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક મોટા મકાનમાં $40$ $W$ ના $15$ ગોળા,$100$ $W $ ના $5$ ગોળા,$80$ $W$ નાં $5$ પંખા અને $1$ $kW$ નું $1$ ઉષ્ણક (હીટર) છે. વિદ્યુત ઉદ્‍ગમનો સ્થિતિમાન $220$ $ V $ છે,તો મકાનનો લઘુત્તમ ક્ષમતા ધરાવતો ફયુઝ ................. $A$ નો હશે.
    View Solution
  • 2
    એક $(47 \pm 4.7) \;k \Omega$ ના કાર્બન અવરોધને તે નિયત કરવા માટે અલગ રંગોથી વલયો કરવાના છે. તો વર્ણ સંકેત (colour code) નો ક્રમ કયો થશે?
    View Solution
  • 3
    $110 \mathrm{~W}$ અને $220 \mathrm{~V}$ પર કાર્ય કરતા બલ્બના ફિલામેન્ટમાં પ્રતિસેકન્ડ વહેતાં ઈલેક્ટ્રોનની સંખ્યા. . . . . થશે. (e= $=1.6 \times 10^{-19} \mathrm{C}$ આપેલ છે.)
    View Solution
  • 4
    $E_1$ અને $E_2$ $e.m.f.$ ના બે કોષોને શ્રેણીમાં જોડેલા છે.અને પોટેન્શીયોમીટરના તારની બેલેન્સીંગ લંબાઈ $625\,cm$ છે.જો $E_1$ ના ટર્મીનલને બદલવામાં આવે, તો મેળવેલી બેલેન્સીંગ લંબાઈ $125\,cm$ છે.આપેલ છે કે $E_2 > E_1$ તો $E_1: E_2$ ના ગુણોતર શું હોય શકે?
    View Solution
  • 5
    નીચેની આકૃતિમાં ગેલ્વેનોમીટરના શૂન્ય આવર્તન સાથે મીટર બ્રીજ દર્શાવેલ છે. તો અજ્ઞાત-અવરોધ $R$ નું મૂલ્ય ($\Omega$ માં) કેટલું હશે?
    View Solution
  • 6
    પોટેન્શીયોમીટરના તારની લંબાઈ $100\ cm$ છે અને તેના સ્ટેન્ડ અને સેલ કોષનું $emf\ E$ વોલ્ટ છે. તે જેનો આંતરિક અવરોધ $0.5\, \Omega$ હોય તેવી બેટરીનું $emf$ માપવા માટેનો ઘટક છે. જે સંતુલન બિંદુ ધન છેડાથી $ℓ = 30\, cm$ અંતરે મળતું હોય તો બેટરીનું $emf$ ........છે.
    View Solution
  • 7
    $50\,\Omega $ અને $100\,\Omega $ ના અવરોધને શ્રેણીમાં જોડીને $2.4\, V$ ની બેટરી સાથે જોડવામાં આવે છે.$100\, Ω $ ના વોલ્ટમીટરને $100\,Ω$ અવરોધ સાથે જોડતાં વોલ્ટમીટરનું અવલોકન કેટલા ........... $V$ થાય?
    View Solution
  • 8
    જ્યારે કળ $K_1$ બંધ હોય અને $K_2$ ખુલ્લી હોય ત્યારે ગેલ્વેનોમીટરનું આવર્તન $\theta_0$ બરાબર છે (આકૃતિ જુઓ). $K_2$ ને પણ બંધ કરતા તથા $R_2$ ને $5\,\Omega $ ગોઠાવતાં ગેલ્વેનોમીટરમાં આવર્તન $\frac{{\theta _0}}{5}$ થાય છે. તો આ ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલા ............ $\Omega$ હશે? (બેટરીનો આંતરિક અવરોધ અવગણો).
    View Solution
  • 9
    $15 \,V$ ની બેટરી સાથે જોડેલ પરિપથમાં પસાર થતો પ્રવાહ $i = 1.2 t + 3$ હોય તો,પ્રથમ $5\, s$ માં કેટલા ................ $C$ વિદ્યુતભાર પસાર થાય?
    View Solution
  • 10
    જો $n, e, \tau$ અને $m$ એ અનુક્રમે ઈલેક્ટ્રોન ધનતા, વિદ્યુતભાર, રિલેક્ષેશન સમય અને ઈલેક્ટ્રોનમાં દળને રજુ કરતાં હોય તો, $I$ લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ $A$ ધરાવતાં તારનું અવરોધ શેના વડે આપવામાં આવે છે.
    View Solution