વિધાન $I:$ ખગોળીય (Astronomical) એકમ પ્રણાલી $(Au)$, પાર્સેક $(parsec)$ $(Pc)$ અને પ્રકાશવર્ષ $(ly)$ નો ઉપયોગ ખગોળીય અંતર માપવા માટે થાય છે.
વિધાન $II:$ $Au < Parsec \,( Pc ) < ly$
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
સૂચિ - $I$ (સંખ્યા) | સૂચિ - $II$ (સાથર્ક અંક) |
$(A)$ $1001$ | $(I)$ $3$ |
$(B)$ $010.1$ | $(II)$ $4$ |
$(C)$ $100.100$ | $(III)$ $5$ |
$(D)$ $0.0010010$ | $(IV)$ $6$ |
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો ઉતર પસંદ કરો