$(1)$ સેલ્યુલોઝ $(2)$ પ્રોટીન $(3)$ ગેલેકટન્સ $(4)$ મેનોસ $(5)$ સુબેરિન
$(6)$ પૅક્ટિન $(7)$ હેમીસેલ્યુલોઝ $(8)$ કૅલ્શિયમ કાર્બોનેટ
કારણ $R$ : આદિકોષકેન્દ્રી સજીવો એકકોષી છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
કોલમ$-I$ | કોલમ$-II$ | ||
$P$ | મેટાસેન્ટ્રીક | $I$ | એક ભુજા ટૂંકી અને એક ભુજા લાંબી |
$Q$ | સબમેટાસેન્ટ્રીક | $II$ | એક ભુજા અત્યંત ટૂકી અને એક ભુજા અત્યંત લાંબી |
$R$ | એક્રોસેન્ટ્રીક | $III$ | ભુજા એક બાજુ જ હોય |
$S$ | ટિલોસેન્ટ્રીક | $IV$ | બંને ભુજાઓની લંબાઈ સરખી |