કોલમ - $I$ |
કોલમ - $II$ |
$a$. પૃષ્ઠવંશી |
$p.\ 359$ |
$b$. વનસ્પતિ |
$q.\ 784$ |
$c$. ભારત અપૃષ્ઠવંશી |
$r.\ 87$ |
|
$s.\ 338$ |
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(a)$ અડવર્ડ વિલ્સન | $(i)$ ભૂખંડો પર નિવસનતંત્રના પ્રયોગો |
$(b)$ એલેકઝાન્ડર વોન | $(ii)$ રીવેટ પોપર પૂર્વધારણા |
$(c)$ ડેવિડ ટિલમેન | $(ii)$ જૈવ-વિવિધતા શબ્દ આપ્યો |
$(d)$ પોલ એહરલિક | $(iv)$ જાતિ-વિસ્તારના સંબંધ |
$(i)$ સમૃધ્ધ જૈવવિવિધતા એ નિવસનતંત્રની તંદુરસ્તી માટે આવશ્યક નથી
$(ii)$ વર્તમાન સમયમાં જાતિઓના વિલોપનનો દર એ માનવ-અસ્તિત્વના સમય પૂર્વ થવાવાળા વિલોપન કરતા $100$ થી $1000$ ગણો ઝડપી છે
$(iii)$ મનુષ્યો દ્વારા થતા અતિશોષણથી સ્ટીલર સી કાઉ લુપ્ત થઈ ગઈ છે
$(iv)$ બધા જ જૈવ-વિવિધતાવાળા હોટસ્પોટ્સને એકસાથે ભેગા કરીએ તો પણ તે પૃથ્વીના જમીનવિસ્તારના $2 \%$ કરતાં પણ ઓછા થાય છે
$(v)$ હોટસ્પોટ્સની કડક સુરક્ષા દ્વારા સમુહ વિલોપનના દરને સંપૂર્ણપણે ઘટાડી શકાય છે