$\Delta G_{1}^{0} = -nFE1^{0} = -3 × 96500 × (-0.036) J … … …(1)$
$\Delta G_{2}^{0 }= -nFE2^{0} = -2 × 96500 × (-0.439) J … … …(2)$
$Fe^{3+} + e^{-} → Fe^{2+}$ મેળવવા સમીકરણ $(1) $ અને $(2)$ પરથી, $\Delta G3^{0} = \Delta G1^{0} - \Delta G2^{0}$
$ -1 × 96500 × E3^{0} = [-3 × 96500 × (-0.036)] - [-2 × 96500 × (-0.439)]$
$ -E3^{0} = 0.108 - 0.878 $
$ E3^{0} = 0.770\, V$
$ClO_4^{-}$ | $IO_4^{-}$ | $BrO_4^{-}$ |
$E^{\circ}=1.19 V$ | $E^{\circ}=1.65 V$ | $E^{\circ}=1.74 V$ |
તેમની ઓક્સિડાઈઝીંગ સામર્શ્ય (ક્ષમતા) નો સાચો ક્રમ શોધો.
$E^o_{Cr_2/O_7^{2-}/Cr^{3+}}=1.33\,V,$ $E^o_{MnO^-_4/Mn^{2+}} = 1.51\,V$
તો નીચેના પૈકી સૌથી પ્રબળ રિડક્શતકર્તા ..........
[આપેલ : ફેરાડે અચળાંક $F =96500\,C\,mol ^{-1}$ $STP$ પર, આદર્શ વાયુ નું મોલર કદ $22.7\,L\,mol ^{-1}$ છે. ]
$2AgCl(s) + H_2(g) \rightarrow 2Ag(s) + 2H^{+} + 2Cl^{-}$ એ $G^o$ કેટલો થશે?