નીચે આપેલ પ્રક્રિયાને ધ્યાનમાં લો.

$MnO _{4}^{-}+8 H ^{+}+5 e ^{-} \rightarrow Mn ^{+2}+4 H _{2} O , E ^{\circ}=1.51 V$

$MnO _{4}^{-}$ નાં પાંચ મોલનું રિડક્ષન કરવા માટે વિદ્યુતનો જરૂરી જથ્થો ફેરાડે માં ........... છે. (પૂર્ણાક જવાબ)

  • A$35$
  • B$25$
  • C$12$
  • D$8$
JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
b
The reaction given is: \(MnO _4^{-}+8 H ^{+}+5 e ^{-} \rightarrow Mn ^{2+}+4 H _2 O\)

In this reaction, \(1\, mole\) \(MnO _4{ }^{-}\)reduces to form \(Mn ^{2+}\) and for this reaction \(5 F e^{-}\)are required.

\(MnO _4{ }^{-} \rightarrow Mn ^{2+}\)

\(+7 \quad\quad+2\)

Now,

\(1\, mole \,MnO _4^{-}=5 \,F\)

\(5\, mole \,MnO _4^{-}=(5 \times 5) \,F\)

\(=25 \,F\)

Therefore, the quantity of electricity required to reduce five moles of \(MnO _4{ }^{-}\) is \(25 \,F\).

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $F_2 + 2e^{-} = 2F^{-}$ માટે $E = 2.8\,V$,  $\frac{1}{2} F_2 + e^{-} = F^{-} $ માટે $E^o = ?$ ............. $\mathrm{V}$
    View Solution
  • 2
    વિદ્યુત વિભાજન પ્રયોગ દરમિયાન $30$ મિનિટ માટે $AgNO_3$ ના દ્રાવણમાંથી $100\, mA$પ્રવાહ પસાર કરતા કેટલી વિદ્યુત પ્રવાહ કુલમ્બમાં વપરાય છે.
    View Solution
  • 3
    કઈ પ્રક્રિયાના સમીકરણ દ્વારા ઝીંક નો પ્રમાણિત રીડક્શન પોટેશિયલ દર્શાવી શકાય?
    View Solution
  • 4
    અર્ધ પ્રક્રિયાઓના પ્રમાણિત રીડકશન પોટેન્શિયલના મૂલ્યો નીચે આપેલ છે :

    $F_{2(g)} + 2e^- \rightarrow 2F^-_{(aq)}\, ;$  $E^o = + 2.85\, V$

    $Cl_{2(g)} + 2e^- \rightarrow 2Cl^-_{(aq)}\, ;$   $E^o = + 1.36\, V$

    $Br_{2(l)} + 2e^- \rightarrow 2Br^-_{(aq)}\, ;$  $E^o = + 1.06\, V$

    $I_{2(s)} + 2e^- \rightarrow 2I^-_{(aq)}\, ;$  $E^o = + 0.53\, V$

    પ્રબળ ઓક્સિડેશનકર્તા અને રીડકશનકર્તા શું હશે ?

    View Solution
  • 5
    $Cr, Mn, Fe$ અને $Co$ માટે $E_{{M^{3 + }}/{M^{2 + }}}^ \circ $ ના મૂલ્યો અનુક્રમે $0.41, +1.57, + 0.77$ અને $+1.97\, V$ છે. આમાંથી કઈ ધાતુ એ $+2$ થી $+3$ ઓક્સિડેશન અવસ્થામાં પરિવર્તન થાય છે.
    View Solution
  • 6
    નીચેની અર્ધ પ્રક્રિયામાં $25\,^oC$ એ પ્રમાણીત રીડકશન પોન્ટેન્શિયલ આપેલ છે.

    $Zn^{+2}_{(aq)} + 2e \rightleftharpoons Zn(s), -0.76\,\, volt$ ;

    $Ce^{+3}_{(aq)} + 3e \rightleftharpoons Cr(s), -0.74 \,\,volt.$

    $2H^{+2}_{(aq)} + 2e \rightleftharpoons H_2(g), + 0.0\,volt$ ;

    $Fe^{+3}_{(aq)} + e \rightleftharpoons Fe^{+2}_{(aq)}, + 0.77 \,\,volt$

    નીચેનામાંથી કયો પ્રબળ રીડ્યુસીંગ એજન્ટ છે ?

    View Solution
  • 7
    પ્રક્રિયાઓ માટે પ્રમાણિત ધ્રુવ પોટેન્શિયલ $Ag^{+} (aq.) + e^{-} \rightarrow Ag (s)$ ; $Sn^{2+} (aq.) + 2e^{-} \rightarrow Sn (s)$  $25^o$ સે. એ $0.80$ વોલ્ટ અને$ -0.14$ વોલ્ટ, કોષનો પ્રમાણિત $Sn_{(s)} | Sn^{2+}_{(aq)} (1\,M) | | Ag^{+}_{(aq)} (1\,M) | Ag_{(s)}$  $emf$ કેટલા ............. $\mathrm{volt}$ થાય?
    View Solution
  • 8
    જો $0.228 \,g$ દ્વિબેઝિક એસિડનો સિલ્વર ક્ષારને સળગાવતા $0.162\,g$ સિલ્વર અવક્ષેપ આપે છે તો એસિડનું પરમાણ્વીય ભાર કેટલું છે?
    View Solution
  • 9
    જ્યારે $10^{- 6}$ મોલલ $HCI$ ના દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે ત્યારે એક કોષ,

    $Pt(s)| H_2 (g,1\,bar)| HCl(aq)| AgCl(s)| Ag(s)| Pt(s)$

    માટે કોષ પોટેન્શિયલ $0.92\, V$ છે. તો $(AgCl / Ag,Cl^- )$ ઇલેક્ટ્રોડનો પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ કેટલા ........... $\mathrm{V}$ હશે?

    { આપેલ $\frac{2.303RT}{F} = 0.06\,V \,\,298\,K $એ }

    View Solution
  • 10
    $E^o _{Cr^{3+} / Cr} = - 0.72\, V, \,$ અને $E^o _{Fe^{2+} / Fe} =-0.42 \,V$ હોય તો નીચેના કોષનો પોટેન્શિયલ .............. $V$.

    $Cr\, | \,Cr^{3+}_{(0.1\,M)}\,||\, Fe^{2+}_{(0.01\, M)}\,|\, Fe$

    View Solution