Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
r ત્રિજ્યા ધરાવતાં વર્તુળાકાર લુપને લંબરૂપે એકસમાન ચુંબકીય ક્ષેત્રમાં મુકતાં તેમાં $r_0 \;ms ^{-1}$ નાં મુલ્ય જેટલો અચળ રીતે મુલ્યમાં વધારો થાય છે. જો કોઈપણ રીતે તેનો મુલ્ય $r$ હોય. તો તે વખતે લુપ્તમાં પ્રેરીત $emf$
આપેલ ક્ષેત્ર માટે ચુંબકીય ક્ષેત્ર $\vec{B}=3 \hat{i}+4 \hat{j}+5 \hat{k}$ મુજબ આપેલ છે. અહીં સળીયાનાં લંબાઈ $5\,m$ તથા તેને $y$ - અક્ષથી $x$ - અક્ષની બાજુમાં અચળ વેગ $1 \;ms ^{-1}$ થી ખસેડવામાં આવે છે. તો સળીયા પ્રેરીત $emf ........V$
ટ્રાન્સફોર્મરનું પ્રાથમિક ગૂંચળું $230 \mathrm{~V}, 50 \mathrm{~Hz}$ ના ઉદગમ સાથે જોડવામાં આવે છે. પ્રાથમિક અને ગૌણ ગૂંચળામાં આંટાના સંખ્યાનો ગુણોત્તર $10: 1$ છે. ગૌણ ગૂંચળા સાથે જોડાયેલો ભાર અવરોધ $46 \Omega$ છે. તેમાં વપરાતો પૉવર (કાર્યત્વરા)______છે.
તાંબાની ડિસ્કની ત્રિજ્યા $0.1\,m$ છે તથા તે તેમાં કેન્દ્રથી $10$ $rev / s$ નાં વેગથી ભ્રમણ કરે છે તથા તેનું ભ્રમણ $0.1\,T$ જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ છે. તો તક્તીમાં પ્રેરીત થતું $emf$......... $volt$
$8\,kV$ જેટલો પ્રાથમિક વોલ્ટેજ હોય અને $160\,V$ નો ગૌણ વોલ્ટેજ હોય તેવું ટ્રાન્સફોર્મર $80\,kW$ ના ભાર (લોડ) તરીકે જોડેલ છે. ટાન્સફોર્મર આદર્શ છે, ફક્ત (શુદ્ધ) અવરોધ ધરાવે છે અને તેનો પાવર અવયવ (ફેક્ટર) એક હોય તેમ ધારતાં, તેના પ્રાથમિક અને ગૌણ પરિપથમાં ભાર અવરોધ $.............$ થશે.