$R$ ત્રિજ્યાની વર્તુળાકાર કોઇલ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ છે :
$\phi=2 t^3+4 t^2+2 t+5 \;W b$
કોઇલમાં $t=5\; s$ પર પ્રેરિત થતું $emf$ $..........\,V$ હશે.
NEET 2022, Easy
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે અને $l$ અંતરે રહેલ પાટા પર $m$ દળનો સળિયો ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ગતિ કરે છે. પાટાનાં તળિયે એક $R$ અવરોધ જોડેલો છે. પાટાનાં સમતલને લંબ એકસમાન ચુંબકીયક્ષેત્ર $B$ છે. તો કોપરના સળિયાનો ટર્મિનલ વેગ કેટલો થાય?
એક $10 \;H$ નું આદર્શ ગુંચળું અવરોધ $5 \;\Omega$ અને $5 \;V$ ની બેટરી સાથે શ્રેણીમાં જોડેલ છે. જોડાણ કર્યાની $2$ સેકન્ડ પછી ગૂંચળામાં કેટલા અમ્પિયરનો વિદ્યુતપ્રવાહ વહેશે?
$0.3$ $cm$ ત્રિજયા ઘરાવતી એક રીંગ તેનાથી ઘણી જ મોટી $20$ $cm$ ત્રિજયા ઘરાવતી રીંગની સમાતર રહેલ છે.નાની રીંગનું કેન્દ્ર મોટી રીંગના અક્ષ પર રહેલ છે.તે બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર $15$ $cm$ છે.જો નાની રીંગમાંથી $2.0$ $A$ જેટલો વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે,તો મોટી રીંગ સાથે સંકળાયેલ ફ્લકસ ______ હશે.
એક ચોક્કસ સ્થિતિસ્થાપક વાહક દ્રવ્યને ખેંયીને વર્તુળાકાર લૂપ બનાવી છે. તેને $B=0.8\,T$ મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે મૂકવામાં આવે છે. જ્યારે તેને મુક્ત કરવામાં આવે ત્યારે લૂપનું $2\,cms ^{-1}$ ના અયળ દરે સંકોયન શરૂ થાય છે. તો જ્યારે લૂપની ત્રિજ્યા $10\,cm$ થાય તે વખતે તેમાં પ્રેરિત થતું વીજયાલક બલ $.............$ થશે.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક $U$ આકારની વાહક ટ્યુબ બીજી વાહક ટ્યુબની અંદર એવી રીતે સરકે છે કે જેથી તેમની વચ્ચે વિદ્યુતીય સંપર્ક રહે છે.આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચુંબકીયક્ષેત્ર $B$ સમતલને લંબ રીતે પ્રવતે છે.બંને ટ્યુબ એકબીજા તરફ $v$ વેગથી ગતિ કરતી હોય તો તેમાં કેટલો $emf$ ઉત્પન્ન થશે?